• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે સમય મર્યાદા લંબાવવામાં આવી, જૂનાગઢ જિલ્લાના ખેડૂતો આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે
Regional

ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે સમય મર્યાદા લંબાવવામાં આવી, જૂનાગઢ જિલ્લાના ખેડૂતો આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે

CliQ INDIA
Last updated: September 13, 2025 10:05 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

ગીર સોમનાથ 13 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૦૧-૦૯-૨૦૨૫ થી તા.૧૫-૦૯-૨૦૨૫ સુધી ખેડૂતોની નોંધણી કરવા ખેડુત જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) મારફતે તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત હાલ ચાલુ છે.જે તા. ૨૨/૦૯/૨૦૨૫ સુધી ઓન લાઇન નોંધણી લંબાવવામાં આવેલ છે. જેની તમામ રસ હીત ધરાવતા ખેડુતો ને જાણ થવા તેમજ ખેડૂતોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ છે.

ઉલ્લેખનીય છે કે, ખેડુતોને તેઓની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૫-૨૬ ના ખરીફ પાકો મગફળી માટે રૂ.૭૨૬૩, મગ માટે રૂ.૮૭૬૮, અડદ માટે રૂ.૭૮૦૦ તથા સોયાબીન માટે રૂ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કરેલ છે. બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારશ્રીની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

પાટણ એસ.ટી ડેપોમાં ડ્રાઈવરોની ઘટ વિશે ચિંતાજનક રજૂઆત | BulletsIn
લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સ અંતર્ગત અધિકારીઓ દ્વારા સાત વિષયો પર વિશ્લેષિત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા
મિશન સ્માઈલ” અંતર્ગત લીલીયા તથા વંડા પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને ગુડ ટચ–બેડ ટચ અંગે જાગૃતિ
શ્રી જીયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનાં સભ્યોએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા
પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદની મોસમ શરૂ, ખેડૂતોમાં ઉમંગ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રધાનમંત્રી મોદી ગુવાહાટીમાં, ભૂપેન હજારિકા જન્મ શતાબ્દી સમારોહમાં હાજરી આપશે, અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
Next Article પ્રધાનમંત્રી મોદીએ પહેલી વાર મિઝોરમને, ભારતીય રેલ નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?