• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Entertainment > ‘જેલર 2’ માં રજનીકાંત સાથે, મિથુન ચક્રવર્તીનો જોરદાર અંદાજ જોવા મળશે.
Entertainment

‘જેલર 2’ માં રજનીકાંત સાથે, મિથુન ચક્રવર્તીનો જોરદાર અંદાજ જોવા મળશે.

CliQ INDIA
Last updated: August 19, 2025 7:25 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, , 19 ઓગસ્ટ (હિ.સ.) સાઉથ સુપરસ્ટાર અને ‘ગોડ’

રજનીકાંત આ

દિવસોમાં તેમની ફિલ્મ ‘કુલી’ માટે

હેડલાઇન્સમાં છે, જે બોક્સ ઓફિસ પર

શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ સફળતા પછી, થલાઈવા હવે તેમના બ્લોકબસ્ટર પ્રોજેક્ટ ‘જેલર’ ની સિક્વલમાં

જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન ફરી એકવાર નેલ્સન દિલીપકુમાર કરશે. દર્શકો

પહેલાથી જ ‘જેલર 2’ ને લઈને ઉત્સાહિત

છે અને હવે તેમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની એન્ટ્રીથી ચાહકોનો

ઉત્સાહ વધી ગયો છે.

અહેવાલો અનુસાર, ‘જેલર 2’ ની સ્ટાર કાસ્ટમાં મિથુન ચક્રવર્તીનું નામ પણ ઉમેરવામાં

આવ્યું છે. તેમને ફિલ્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા છે

અને એવી અપેક્ષા છે કે, તેઓ આ અઠવાડિયાના અંત સુધીમાં રજનીકાંત સાથે શૂટિંગ શરૂ

કરશે. રજનીકાંત અને મિથુન પહેલા પણ સાથે કામ કરી ચૂક્યા છે. બંનેએ હિન્દી ફિલ્મ ‘ભ્રષ્ટાચાર’ (1989) અને બંગાળી

ફિલ્મ ‘ભાગ્ય દેવતા’ (1997) માં સાથે

કામ કર્યું હતું.

‘જેલર’ 1૦ ઓગસ્ટ 2૦23ના

રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે વિશ્વભરમાં 65૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી

કરીને જબરદસ્ત સફળતા મેળવી હતી. આ ફિલ્મ 2૦23ની સૌથી વધુ કમાણી કરનારી તમિલ

ફિલ્મોમાંની એક સાબિત થઈ હતી. મોહનલાલ, તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, યોગી બાબુ, વિનાયકન અને વસંત રવિ જેવા સ્ટાર્સે ફિલ્મમાં મહત્વપૂર્ણ

ભૂમિકાઓ ભજવી હતી. ચાહકો માટે સારા સમાચાર એ છે કે, ‘જેલર’ હવે એમેઝોન

પ્રાઇમ વિડીયો પર ઉપલબ્ધ છે. તે જ સમયે, દર્શકોની નજર હવે તેની સિક્વલ ‘જેલર ૨’ પર છે, જેની આતુરતાથી

રાહ જોવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

‘બિગ બોસ-17’માં અંકિતા લોખંડેની તેના પતિ વિકી જૈન સાથેની લડાઈ વધી ગઈ .
ધુરંધર ૨ વિશ્વભરમાં બ્લોકબસ્ટર બની રહ્યું, ભારતીય સિનેમાની પ્રસાર, પહોંચ અને વ્યાપારિક શક્તિને ફરીથી પરિભાષિત કરે છે
કાર્તિકે એક વર્ષ પછી મીઠાઈનો સ્વાદ ચાખ્યો, રસમલાઈને તેની ફેવરિટ ગણાવી.
કારકીર્દિના વિકાસ પર બોલ્ડ એડમિશન પછી જુનાઈદ ખાને નેપોટિઝમની ચર્ચા શરૂ કરી
ગુરુ રંધાવાની ફિલ્મ, ‘કુછ ખટ્ટા હો જાયે’નું ટીઝર રિલીઝ થયુ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાધનપુરમાં રખડતા ઢોરનો આતંક: બાળક ઈજાગ્રસ્ત
Next Article રાજ્યસભામાં એસઆઈઆર પર હોબાળો, ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?