• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > સમૃદ્ધ ભારત માટે ટેકનિકલ અને ઔદ્યોગિક આત્મનિર્ભરતા પર ભાર: પ્રધાનમંત્રી
National

સમૃદ્ધ ભારત માટે ટેકનિકલ અને ઔદ્યોગિક આત્મનિર્ભરતા પર ભાર: પ્રધાનમંત્રી

CliQ INDIA
Last updated: August 15, 2025 4:15 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શુક્રવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર બનવા તરફ નિર્ણાયક પગલાં લઈ રહ્યું છે. તેમણે યુવાનોને ટેકનિકલ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાને પોતાનું લક્ષ્ય બનાવવા અને તેના માટે દૃઢ પ્રયાસો કરવા હાકલ કરી. તેમણે કહ્યું કે, આ પેઢીએ સ્વતંત્ર ભારત માટે અગાઉની પેઢીએ જે રીતે યોગદાન આપ્યું હતું તે જ રીતે સમૃદ્ધ ભારત માટે યોગદાન આપવું જોઈએ.

પ્રધાનમંત્રીએ, રાષ્ટ્રીય મહત્વના ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા માટે અનેક ‘આહવાન’ કર્યું. તેમણે કહ્યું કે, ભારત ગગનયાન મિશન અને સ્પેસ સ્ટેશન માટે પોતાના દમ પર તૈયારી કરી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ, ફાઇટર જેટ માટે જેટ એન્જિન દેશમાં જ વિકસાવવા જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમ્સ, સાયબર સુરક્ષા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ભારતીય હોવા જોઈએ, જેથી દેશની સંપત્તિ બહાર ન જાય. ખેડૂતોને ખાતરનો યોગ્ય ઉપયોગ કરવા અને વૈજ્ઞાનિક ઉદ્યોગપતિઓને દેશની જરૂરિયાત મુજબ ખાતર તૈયાર કરવામાં સહયોગ કરવા વિનંતી કરી. ઈવી બેટરી અને સોલાર પેનલનું ઉત્પાદન પણ દેશમાં જ થવું જોઈએ.

ભારતની તાજેતરની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોવિડ સમયગાળા દરમિયાન, દેશે રસીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ બનાવીને તેની ક્ષમતા સાબિત કરી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પ્રગતિ વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, છ સેમિકન્ડક્ટર યુનિટને લીલી ઝંડી આપવામાં આવી છે અને ભારતમાં બનેલી સેમિકન્ડક્ટર ચિપ્સ આ વર્ષે બજારમાં ઉપલબ્ધ થશે. તેમણે ઉત્પાદન ક્ષેત્રમાં ‘ઓછી કિંમત અને વધુ શક્તિ’ ના વિચાર સાથે આગળ વધવાની અને સ્પર્ધાત્મક ક્ષમતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

મધ્યપ્રદેશ: ઝડપી ગતિએ આવતી કાર ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ, 5 લોકોના મોત
ભારતમાં એક સાથે ચૂંટણીઓ માટે ઐતિહાસિક દરખાસ્ત
આસામ વિધાનસભા ૨૦૨૬: ગુનેગારોની સંખ્યા ઓછી પરંતુ કરોડપતિ ધારાસભ્યોની સંખ્યામાં વધારો
એર ઇન્ડિયા અને ઇન્ડિગોના ફ્યુઅલ સરચાર્જમાં વધારો, વૈશ્વિક ઇંધણ સંકટને કારણે હવાઈ મુસાફરી મોંઘી બનશે
કર્ણાટકના ચિત્રદુર્ગમાં લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી; નવ મુસાફરો જીવતા સળગી ગયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નેપાળના પ્રધાનમંત્રી ઓલી 16 સપ્ટેમ્બરથી ભારતની મુલાકાતે, બોધ ગયામાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાશે
Next Article માણાવદર ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનનો કાર્યક્રમ, જૂનાગઢ જિલ્લા કલેકટર તેજસ પરમારના હસ્તે ધ્વજવંદન
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?