• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ગીર સોમનાથ જિલ્લામાં ૧૫,૦૦૦ વ્યક્તિઓના એક્સ-રે અને ૪૦,૦૦૦ વ્યક્તિનું ટીબી સ્ક્રીનિંગ કરાયું, સરકારી દવાખાનામાં તથા મોબાઈલ એક્સ-રે વાન દ્વારા ટી.બી.ની તપાસ
Regional

ગીર સોમનાથ જિલ્લામાં ૧૫,૦૦૦ વ્યક્તિઓના એક્સ-રે અને ૪૦,૦૦૦ વ્યક્તિનું ટીબી સ્ક્રીનિંગ કરાયું, સરકારી દવાખાનામાં તથા મોબાઈલ એક્સ-રે વાન દ્વારા ટી.બી.ની તપાસ

CliQ INDIA
Last updated: August 9, 2025 9:25 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ગીર સોમનાથ, 9 ઓગસ્ટ (હિ.સ.) નાગરિક સમાજમાં વણ શોધાયેલા ટી.બી.ના દર્દીઓ શોધી તેમને પૂરતી સારવાર આપી ટી.બીના રોગનો ફેલાવો અટકાવવા તથા આ રોગથી થતા મૃત્યુ અટકાવી રોગ મુક્તિની સફળતાનો દર વધારવાના હેતુસર ટી.બી.ના દર્દીઓને શોધવા ૧૦૦ દિવસનું મહાઅભિયાન શરૂ કરાયું છે. આ રીતે ઝડપથી ટી.બી.ને નિર્મૂલન કરી ગીર સોમનાથને ટી.બી. મુક્ત જિલ્લો બનાવવાની પ્રતિબદ્ધતા આરોગ્ય વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

શરૂઆતના તબક્કાના જ ટી.બી. દર્દીઓને શોધવા માટે જિલ્લામાં ૧૦૦ દિવસ સુધીનું અભિયાન શરૂ છે. આ અભિયાનમાં ગૃહ મુલાકાત કરી આશા બહેનો, આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવી ટી.બી. ચેમ્પિયન વ્યક્તિઓ ઘરની તમામ વ્યક્તિઓની પૂછતાછ કરવામાં આવી રહી છે. આ સઘન તપાસ દરમિયાન જેને ટી.બી. થવાની શક્યતા વધારે છે. તેની યાદી બનાવી યોગ્ય સારવાર સાથે સમજ પૂરી પાડવામાં આવી રહી છે.

જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૯ મે ૨૦૨૫થી ૧૦૦ દિવસ ટી.બી. કેમ્પેઇન ચાલી રહ્યું છે. જેમાં આરોગ્ય કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો, જેમને ડાયાબિટીસ કે ૬૦ વર્ષથી ઉપરના લોકો વૃદ્વો, ભૂતકાળમાં જેમને ટી.બી. થયો હોય તેવા દર્દીઓ તથા તેમના સગાઓ અને અન્ય નાગરિકો જેમને ટી.બી. થવાની સંભાવના વધુ હોય આવા તમામ લોકોનું પી.એસ.સી.થી એમ્બ્યુલન્સ દ્વારા નજીકની સરકારી એક્સ-રે ફેસિલિટીમાં લઈ જઈ એક્સ-રે પાડી ટી.બી.નું નિદાન કરી આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૫,૦૦૦ વ્યક્તિઓના એક્સ-રે કરવામાં આવ્યા છે. તેમજ ૪૦,૦૦૦થી વધુ વ્યક્તિઓનું ટી.બી. સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

આ રીતે જિલ્લા ક્ષય વિભાગ થકી સઘન અભિયાન થકી ટી.બી.ના દર્દીઓને ગ્રામ્યસ્તરેથી લઈ અને શહેરી વિસ્તાર સુધી શોધી અને સઘન અભિયાન થકી તેમને સારવાર પૂરી પાડવામાં આવશે.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

વાંઝા દરજી સમાજ ના યુવક મંડળ દ્વારા શ્રી રામદેવજી મહારાજ ની ધજા રોહન તથા મહાપ્રસાદ નું આયોજન
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ‘ઇ-કોમર્સઃ બિઝનેસ એટ ફિંગરટિપ્સ’ પર સેમિનાર યોજાશે
એએમએ દ્રારા હો જા જરા મતલબી વિષય પર એક વાર્તાલાપનું આયોજન
જૂનાગઢ તાલુકા(શહેર)નો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 26 નવેમ્બરના યોજાશે
જૂનાગઢ ખાતે જિલ્લાકક્ષાના યુવા ઉત્સવમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો, વિજેતા કલાકારો હવે પ્રદેશકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝારખંડના ચાંડિલમાં બે માલગાડીઓ સામસામે અથડાઈ, અપ-ડાઉન લાઇન બંધ
Next Article બહેન શ્વેતાની, સુશાંત માટે હૃદયસ્પર્શી પોસ્ટ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?