• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા આજથી શરૂ થશે
National

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા આજથી શરૂ થશે

CliQ INDIA
Last updated: August 7, 2025 10:40 am
CliQ INDIA
Share
1 Min Read
SHARE

નવી દિલ્હી, 7 ઓગસ્ટ (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા ગુરુવાર, 7 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પાડવામાં આવશે. જો એક કરતાં વધુ ઉમેદવારો હશે, તો 9 સપ્ટેમ્બરે મતદાન થશે.

ઉલ્લેખનીય છે કે, 22 જુલાઈના રોજ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેના ઉમેદવારો અંગે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેનું જાહેરનામું, 7 ઓગસ્ટે બહાર પાડવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે. નામાંકન પત્રોની સમીક્ષા 22 ઓગસ્ટે કરવામાં આવશે. 25 ઓગસ્ટ સુધી નામાંકન પાછું ખેંચી શકાશે. જો આ પદ માટે એક કરતાં વધુ ઉમેદવારો હશે, તો ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. જેમાં રાજ્યસભાના 233 સભ્યો, રાજ્યસભાના 12 નામાંકિત સભ્યો અને લોકસભાના 543 સભ્યો મતદાન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

૧ એપ્રિલ, ૨૦૨૬ થી ભારતમાં CCTV પ્રતિબંધ: શું તમારા ઘરના કેમેરા કામ કરવાનું બંધ કરશે?
માનવ તસ્કરી રોકવા માટે, એનસીડબ્લ્યુ આરપીએફ સાથે કરાર કરશે.
કોંગ્રેસે ફિલિસ્તીની પર, ભારતના વલણ પર પ્રશ્નો ઉઠાવ્યા
ઇન્ડિગોનું સંકટ ચાલુ રહેશે, 550 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જેના કારણે મુસાફરોને ભારે અસુવિધા થઈ રહી ….
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાં નવો ઇતિહાસ રચ્યો, રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને તેમને અભિનંદન આપ્યા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ૧૧ ઓગસ્ટથી દર સોમવારે ભાવનગર-અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે ટિકિટો નું બુકિંગ રવિવારથી શરૂ થઈ ગયું છ
Next Article મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને માંડવી ખાતે 9 ઓગષ્ટ-વિશ્વ આદિવાસી દિનની રાજ્યકક્ષાની ઉજવણી થશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?