• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > જિલ્લામાં ઘરકામ માટે રાખનાર ઘરઘાટીની, તમામ માહિતીની સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે
Regional

જિલ્લામાં ઘરકામ માટે રાખનાર ઘરઘાટીની, તમામ માહિતીની સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે

CliQ INDIA
Last updated: July 14, 2025 1:05 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE

ગીર સોમનાથ 13 જુલાઈ (હિ.સ.) જિલ્લામાં ઘણા ગંભીર ગુનાઓમાં ઘરઘાટીની સંડોવણી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. કેટલાંક કિસ્સાઓમાં વયોવૃદ્ધ નાગરિકો મકાનમાં એકલા રહેતા હોય છે. તેમને ત્યાં ઘરકામ અર્થે રાખેલા ઘરઘાટીઓ પૈકી અમુક ગુનાહિત મનોવૃત્તિ ધરાવતા હોય, તેમની એકલતાનો લાભ ઉઠાવી નાણાંની અથવા અન્ય લાલચમાં આવી જાય છે. શરીર સંબંધિત કે મિલકત સંબંધિત ગુનાઓ આચરી તેઓ બહાર ફરાર થઈ જતા હોય છે.

આ ઉપરાંત આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ ઈસમો પણ આ રીતે છુપા વેશમાં રહે તેવી શક્યતા નકારી શકાય નહીં. ઘરઘાટીઓ જૂનાગઢ જિલ્લાની બહારના હોય છે અને તેઓ ગુનો આચરીને બહાર જતા રહેતા હોય છે. તેમની માહિતી મકાન માલિક કે પોલીસ પાસે હોતી નથી. પરિણામે તેમને પકડવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જેથી આવા બનાવો બનતા અટકાવવા તથા જૂનાગઢ જિલ્લા વિસ્તારની જાહેર જનતાની સલામતી, શાંતિ જાળવવા આવા ઘરઘાટીઓના પુરા નામ, સરનામા, ફોટોગ્રાફ્સ, ધંધાકીય પ્રવૃત્તિની વિગત વગેરેની માહિતી માટેનું આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.પટેલ, જૂનાગઢ જિલ્લા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર, જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઘરઘાટીના નામ, સરનામું, ફોટોગ્રાફ્સ, ધંધાકીય પ્રવૃત્તિની વિગત વગેરે માહિતી ઘરમાલિક/ ભાડુઆત દ્વારા ઘરમાલિક/ ભાડુઆતનું નામ/ સરનામું, મોબાઇલ/ ટેલિફોન નંબર, આઇ.ડી.પ્રુફની નકલ ફરજિયાત જોડવી, ઘરઘાટીનું પૂરું નામ, ઉંમર વર્ષ તથા જૂનાગઢ જિલ્લાનું સરનામું તથા મોબાઈલ નંબર, ઘરઘાટીનું મૂળ વતનનું સરનામું, મોબાઈલ નંબર, પોલીસ સ્ટેશનનું નામ, ઘરઘાટીને કામે રાખ્યા તારીખ/ છુટા કર્યાની તારીખ, ઘરઘાટી અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે ઘર માલિકનું/ ભાડુઆતનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઘરઘાટીનો સમયગાળો, ઘરઘાટી કોના રેફરેન્સ/ પરિચયથી કામે રાખેલ છે, તેનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઘરઘાટીના માતા-પિતા, ભાઈ-બહેનના પુરા નામ, સરનામા, મોબાઈલ નંબર, ઘરઘાટી પરિણીત હોય તો તેના સાસુ-સસરા, સાળાના નામ, સરનામાં, મોબાઈલ નંબર, ઘરઘાટીનો અભ્યાસ, તેને ઓળખી શકાય તેવી નિશાની, ઘરઘાટીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ- આ મુજબની માહિતી આગામી દિવસ- ૦૭ માં સંબંધિત વિસ્તારના જે- તે પોલીસ સ્ટેશનને આપવાની રહેશે.

તેમજ નવા ઘરઘાટીને કામ પર રાખ્યાની તથા જુના ઘરઘાટીને છૂટા કર્યાની તારીખથી ૪૮ કલાક અંદર સંબંધિત વિસ્તારના જે- તે પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામું તાત્કાલિક અસરથી આગામી તારીખ ૦૬-૦૯-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ નિયમ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

વંદે સોમનાથ કલા મહોત્સવ સોમનાથની પ્રાચીન કલા આરાધનાનો પુનઃ જીવીત થઈ…
વડોદરા જિલ્લામાં 275 સ્થળોએ સફાઇ કરી 1242 કિલો કચરાનો કરાયો નિકાલ
જુનાગઢ વિસાવદર પોલીસ સ્ટેશનના છેલ્લા ૪ વર્ષથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ | BulletsIn
અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ અને લાલાવદર ગામના સરપંચ ચેતન ધાનાણી સામે ગંભીર આરોપો સાથે ગુન્હો નોંધાયો
વડોદરા સ્ટેશન પર એન્જિનિયરિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મણિપુરમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ
Next Article (અપડેટ) તમિલનાડુ: માલગાડીમાં ભીષણ આગ કાબૂમાં, ચેન્નઈ-અરક્કોણમ રેલ્વે સેવાઓ સ્થગિત
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?