સ્થાનિક બુલિયન બજારમાં સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાના કારણે, દેશના મોટાભાગના બજારોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી છે, જ્યારે ચાંદી પણ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. દેશના મુખ્ય શહેરોમાં આજે સોનાના તાજેતરનાં ભાવ આ પ્રમાણે છે:
BulletsIn
- દિલ્લી – 24 કેરેટ સોનું ₹89,700/10 ગ્રામ, 22 કેરેટ ₹82,240/10 ગ્રામ
- મુંબઈ – 24 કેરેટ ₹89,550/10 ગ્રામ, 22 કેરેટ ₹82,090/10 ગ્રામ
- અમદાવાદ – 24 કેરેટ ₹89,600/10 ગ્રામ, 22 કેરેટ ₹82,140/10 ગ્રામ
- ચેન્નઈ – 24 કેરેટ ₹89,550/10 ગ્રામ, 22 કેરેટ ₹82,090/10 ગ્રામ
- કલકત્તા – 24 કેરેટ ₹89,550/10 ગ્રામ, 22 કેરેટ ₹82,090/10 ગ્રામ
- લખનૌ – 24 કેરેટ ₹89,700/10 ગ્રામ, 22 કેરેટ ₹82,240/10 ગ્રામ
- પટના – 24 કેરેટ ₹89,600/10 ગ્રામ, 22 કેરેટ ₹82,140/10 ગ્રામ
- જયપુર – 24 કેરેટ ₹89,700/10 ગ્રામ, 22 કેરેટ ₹82,240/10 ગ્રામ
- બેંગલુરુ, હૈદરાબાદ, ભુવનેશ્વર – 24 કેરેટ ₹89,550/10 ગ્રામ, 22 કેરેટ ₹82,090/10 ગ્રામ
- ચાંદીનો ભાવ – દિલ્લી બુલિયન બજારમાં ₹1,02,800/કિગ્રા
