સતત બે દિવસના ઘટાડા બાદ આજે સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે, જેનું પ્રત્યક્ષ અસર દેશના મોટા બુલિયન બજારોમાં જોવા મળી છે. 24 કેરેટ અને 22 કેરેટ સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. વિવિધ શહેરોમાં સોનાની હાલની કિંમત નીચે મુજબ છે:
BulletsIn
- 24 કેરેટ સોનાની કિંમતમાં 250 થી 270 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે.
- 24 કેરેટ સોનું 77,660 રૂપિયાથી 77,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે.
- 22 કેરેટ સોનું 71,200 રૂપિયાથી 71,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ઉપલબ્ધ છે.
- દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 77,660 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 71,200 રૂપિયા છે.
- મુંબઈમાં 24 કેરેટ સોનું 77,510 રૂપિયા અને 22 કેરેટ સોનું 70,050 રૂપિયા છે.
- અમદાવાદમાં 24 કેરેટ સોનું 77,560 રૂપિયા અને 22 કેરેટ સોનું 71,100 રૂપિયા છે.
- ચેન્નઈ અને કલકતામાં 24 કેરેટ સોનું 77,510 રૂપિયા અને 22 કેરેટ સોનું 70,050 રૂપિયા છે.
- લખનૌમાં 24 કેરેટ સોનું 77,660 રૂપિયા અને 22 કેરેટ સોનું 71,200 રૂપિયા છે.
- કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 77,510 રૂપિયા અને 22 કેરેટ સોનું 70,050 રૂપિયા છે.
- ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, અને તે 89,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહી છે.
