પાટણ જિલ્લામાં રોજગારની શોધમાં રહેલા ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક ઉપલબ્ધ છે. નોકરી દાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાનો આયોજન કરવામાં આવેલ છે, જેમાં 10 પાસ, 12 પાસ, ITI, અને ડિપ્લોમા લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.
BulletsIn
- તારીખ: 18/10/2024, શુક્રવાર.
- સમય: સવારે 10 કલાકે.
- સ્થળ: ઓડિટોરિયમ હોલ, ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર.
- લાયકાત: ધોરણ 10, 12, ITI, ડિપ્લોમા ધરાવનાર ઉમેદવારો.
- વય મર્યાદા: 18 થી 35 વર્ષ.
- નિયો માટે નોકરી દાતાઓ: શારદા સન્સ, સર્જન ઇન્ડસ્ટ્રીઝ, અઘાર, દિવ્યમ એન્ટરપ્રાઇઝ, એમ.આર.કે. હેલ્થકેર, કુષ સિન્થેટીક, વગેરે.
- હાજરી: ઉમેદવારોને પોતાના ખિસ્સે ઇન્ટરવ્યુમાં હાજર રહેવું ફરજીયાત.
- જરૂરી દસ્તાવેજો: બાયોડેટા (3-4 નકલ), ફોટોગ્રાફ (2) અને બધા શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ.
- આગળની નોંધણી: રોજગાર કચેરીમાં નામ નોંધાવવાની જરૂર નથી.
- મહિતી માટે સંપર્ક: www.anubandham.gujarat.gov.in.
