• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > એપ્રિલમાં જીએસટી રેવન્યુ કલેક્શન રૂ. 2.10 લાખ કરોડના રેકોર્ડ સ્તરે
National

એપ્રિલમાં જીએસટી રેવન્યુ કલેક્શન રૂ. 2.10 લાખ કરોડના રેકોર્ડ સ્તરે

CliQ INDIA
Last updated: May 2, 2024 11:03 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની તિજોરી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના રેકોર્ડ કલેક્શનથી ભરાઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ મહિનામાં એપ્રિલમાં જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 12.4 ટકા વધીને, રૂ. 2.10 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ગયા મહિને માર્ચમાં જીએસટીની આવક 1.87 લાખ કરોડ રૂપિયા હતી.

નાણા મંત્રાલયે બુધવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક વ્યવહારો અને આયાતમાં મજબૂત વૃદ્ધિને કારણે, જીએસટી રેવન્યુ કલેક્શનમાં વધારો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર એપ્રિલમાં જીએસટી રેવન્યુ કલેક્શન 12.4 ટકા વધીને રૂ. 2.10 લાખ કરોડ થયું છે. ગયા મહિને માર્ચમાં જીએસટીની આવક 1.87 લાખ કરોડ રૂપિયા હતી. તે જ સમયે, મહિના દર મહિનાના આધારે જીએસટી રેવન્યુ કલેક્શનમાં 18 ટકાનો વધારો થયો છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલમાં કુલ 2,10,267 કરોડ રૂપિયાના જીએસટી રેવન્યુ કલેક્શનમાંથી, સેન્ટ્રલ જીએસટી કલેક્શન (સીજીએસટી) રૂપિયા 43,846 કરોડ અને સ્ટેટ જીએસટી (એસજીએસટી) રૂપિયા 53,538 કરોડ હતું. જ્યારે, ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઈજીએસટી) રૂ. 99,623 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલ રૂ. 37,826 કરોડ સહિત) અને સેસ રૂ. 13,260 કરોડ હતુ. સેસમાં માલની આયાતમાંથી મળેલા રૂ. 1008 કરોડનો સમાવેશ થાય છે.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જીએસટી કલેક્શન રૂ. 2 લાખ કરોડના ઐતિહાસિક સીમાચિહ્નને પાર કરી ગયું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રિફંડ પછી, એપ્રિલ 2024 માટે ચોખ્ખી જીએસટી આવક 1.92 લાખ કરોડ રૂપિયા રહી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા એટલે કે એપ્રિલ 2023 કરતાં 17.1 ટકા વધુ છે.

You Might Also Like

દિલ્હીમાં ધુમ્મસના કારણે, ઇન્ડિગો અને એર ઇન્ડિયાની કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી…
તમિલનાડુ વિધાનસભાનું સત્ર વિજય સરકાર હેઠળ ઐતિહાસિક રાજકીય ફેરફાર પછી શરૂ થયું
મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ ટ્રેન: ઘનસોલી-શિલફાટા ટનલનું બાંધકામ પૂર્ણ, રેલવે મંત્રીએ પ્રોજેક્ટ વર્કર્સને પ્રોત્સાહન આપ્યું
એનડીઆરએફ ટીમ કિશ્તવાડ પહોંચી, અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા, 167 લોકોને બચાવી લેવામાં આવ્યા
સંસદસભ્યો માટે તૈયાર નવા ફ્લેટ, પ્રધાનમંત્રી સોમવારે ઉદ્ઘાટન કરશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાટણ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
Next Article પ્રધાનમંત્રી આવાસમાં મકાનો આપવાને બહાને 10થી વધુ લોકો સાથે 13.93 લાખની છેતરપિંડી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?