• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > સોમનાથ મંદિરમાં પણ માત્ર ગર્ભગૃહ તૈયાર કરીને, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતીઃ વીએચપી
National

સોમનાથ મંદિરમાં પણ માત્ર ગર્ભગૃહ તૈયાર કરીને, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતીઃ વીએચપી

CliQ INDIA
Last updated: January 22, 2024 12:00 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

અયોધ્યા, નવી દિલ્હી, 21 જાન્યુઆરી (હિ.સ.) વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે કહ્યું કે,” જ્યારે પંડિત જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા ત્યારે, તેમની કેબિનેટે સોમનાથ મંદિરના પુનઃનિર્માણને મંજૂરી આપી હતી. તે સમયે પણ માત્ર ગર્ભગૃહ જ તૈયાર હતુ, અને તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે. તેમાં પ્રાણ-પ્રતિસ્થા કરી હતી. તે સમયે બાકીનું મંદિર હજુ બંધાયું ન હતું.”

અયોધ્યામાં રામકથા મ્યુઝિયમના મીડિયા સેન્ટર પહોંચેલા વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે,” મંદિર બનાવવામાં, દસેક વર્ષ લાગે છે. ત્યાં સુધી શું આપણે ભગવાનને મંદિરની બહાર રાહ જોવડાવીશું?” તેમણે કહ્યું કે,” જ્યારે ગર્ભગૃહ તૈયાર થાય છે, ત્યારે, ભગવાન તેમાં બિરાજે છે અને મંદિરનું બાકીનું કામ ચાલુ રહે છે.” તેમણે કહ્યું કે,” કેટલાક મંદિરો પવિત્ર થયા પછી પણ, બનાવવામાં આવે છે.”

અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે,” શ્રી રામ લલ્લાના પ્રાણ-પ્રતિસ્થા સમારોહ માટે આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, અહીં કોઈ જાહેર સભા નથી. તેમનો કાર્યક્રમ માત્ર, આમંત્રિત લોકોને સંબોધવાનો છે. તેઓ 30 ડિસેમ્બર 2023ના રોજ, અયોધ્યા પણ આવ્યા હતા, જ્યારે તેમણે એક જાહેર સભા અને એક માર્ગ સભાને પણ સંબોધિત કરી હતી.”

અન્ય એક પ્રશ્નના જવાબમાં કાર્યકારી પ્રમુખે કહ્યું કે,” લાંબા સંઘર્ષ બાદ શ્રી રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠાનો અવસર આવ્યો છે, પરંતુ આ સંઘર્ષ કોઈપણ રીતે સુખદ કહી શકાય નહીં. કારણ કે, આ સંઘર્ષ પોતાના લોકો સાથેજ હતો. આ સંઘર્ષ અંગ્રેજો કે, મુઘલ આક્રમણકારો સામે નહોતો. તે ચોક્કસપણે, દુઃખદાયક હતું કે, એક વર્ગ શ્રી રામ મંદિરનો વિરોધ કરી રહ્યો હતો. આવી ઘટનાઓ ભૂલી જવી જોઈએ. બસ સમજો કે, આ સંઘર્ષ ભૂતકાળ થયો છે.”

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. આમોદકાંત / રાજેશ / માધવી

You Might Also Like

આજે પિતૃ પક્ષનો અંતિમ દિવસ અને પિતૃ અમાવસ્યા
વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડી, આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે
સુપ્રીમ કોર્ટે મહિલાઓના મસ્જિદમાં પ્રવેશ અને ધાર્મિક પ્રથા સિદ્ધાંત પર AIMPLBનું વાદ સાંભળ્યું
રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ, ગોવા મુક્તિ દિવસ પર સ્વતંત્રતા સેનાનીઓને નમન કર્યા અને લોકોને શુભકામનાઓ પાઠવી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે, મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી | BulletsIn 

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાંડેસરા જી.આઈ.ડી.સીના અમીન સિલ્ક મિલ્સ પ્રા. લિમી. ડાઇંગ મીલમાંથી, વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમકોટેડ યુરિયાની 13,616/- કિંમતની 46 બેગો ઝડપાઈ
Next Article વલસાડ જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા, જાતિય સતામણી અંગે કાયદાકીય શિબિર યોજાઈ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?