• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ચિત્રોડિય ગામ ની સગર્ભા મહિલા ની 108 એમ્બ્યુલન્સ માં સફળ પ્રસૂતિ કરવામાં આવી
Regional

ચિત્રોડિય ગામ ની સગર્ભા મહિલા ની 108 એમ્બ્યુલન્સ માં સફળ પ્રસૂતિ કરવામાં આવી

CliQ INDIA
Last updated: December 30, 2023 4:00 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

દાહોદ, 29 ડિસેમ્બર(હિ. સ.). દાહોદ જિલ્લામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સર્વિસ અવારનવાર એમ્બ્યુલન્સ માં અને સ્થળ ઉપર સગર્ભા ની પ્રસૂતિ કરવી ને બાળક અને માતા ની જીવ બચાવી ને દેવદૂત સમાન સેવા આપી રહી છે. એજ શ્રેણી માં એક કિસ્સો આજ રોજ પણ થયો હતો.

આજ રોજ તારીખ 29/12/2023 ના રોજ ઝાલોદ તાલુકાના ચિત્રોડિયા ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિ ની પીડા ઉપડતા 108 ની મદદ લેવામાં આવી હતી, 108 ને જાણ થતાં જ નજીક ની 108 એમ્બ્યુલન્સ મુવાડા ચોકડી 108 ની ટીમ તાત્કાલિક ચિત્રોડીયા ગામે પહોંચી હતી સ્થળ પર થી તાત્કાલિક સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સ માં લઈ તેમને હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ રવાના થય હતી તે દરમિયાન વધારે પ્રસૂતિ દુખાવો થતો હતો અને 108 ની Emergency Medical Technician અરવિંદભાઈ ખાંટ અને પાયલોટ કિર્તિપાલસિંહ રાઠોડ ને હોસ્પિટલ જતા રસ્તામાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડતા એમ્બ્યુલન્સ માં જ પ્રસૂતિ કરવી હતી. પ્રસૂતિ કરાવતા બાળકના ગળામાં ગર્ભ નાળ વીંટળાયેલી જાણતા બાળક ને શ્વાસ લેવામાં અવરોધ કરી થઇ રહ્યું હતું. EMT અરવિંદ ભાઈ ખંત ની સૂઝબૂઝ થી તેને બે આંગળી વડે સરકાવી અને તરત જ એક હાથના આંગળા દેખાય તેમ તેને ધીરેથી નીકાળી નોર્મલ ડિલિવરી કરાવી અને બાળક ની ડિલિવરી કરવી હતી. જન્મ થાય બાદ નવજાત બાળક પણ રડતું ન હતું તો માતા અને બાળકને 108 ERCP લાઈન ના ફિઝીસિયન ડૉક્ટર રામાણી સાહેબ ની સલાહ મુજબ સારવાર આપતા આપતા સરકારી હોસ્પિટલ ઝાલોદ ના ડૉક્ટર કમલ સાહેબને બધી તકલીફ જણાવી બંને દાખલ કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/દિવ્યેશ/બિનોદ

You Might Also Like

ભાવનગરમાં ઘોઘા સર્કલ પર પેચ રીપેરીંગની કામગીરી ‌યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી
આગાહી ચાર દિવસની હતી પણ ધાબડિયા માહોલ વચ્ચે, કચ્છમાં ઝરમર સિવાયના વરસાદની આશા પૂરી ન થઇ
અંબાજીમાં ફૂડ એન્ડ ડ્રગ નિયમન તંત્ર દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ,27 એક્મોનું નિરીક્ષણ,60 કિલોગ્રામથી વધુ ખાધ્ય સામગ્રી નો નાશ કરાયો
રાજકોટ જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાશે
મોસાલી ગામમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની, વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અયોધ્યાઃ રામનગરીમાં શંખ અને ડમરુ વગાડીને, વડાપ્રધાનનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવશે.
Next Article એર ઈન્ડિયા એક્સપ્રેસ કોલકતા-અયોધ્યા ફ્લાઇટ, 17 જાન્યુઆરીથી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?