• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > અમિત શાહ આજે રાત્રે કોલકાતા પહોંચશે, આગામી લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી, બે દિવસીય મુલાકાત મહત્વપૂર્ણ
National

અમિત શાહ આજે રાત્રે કોલકાતા પહોંચશે, આગામી લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી, બે દિવસીય મુલાકાત મહત્વપૂર્ણ

CliQ INDIA
Last updated: December 25, 2023 10:00 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

કોલકાતા, નવી દિલ્હી, 25 ડિસેમ્બર (હિં.સ.) લોકસભા ચૂંટણીની દૃષ્ટિએ પશ્ચિમ બંગાળ ભાજપ માટે માછલીની આંખ જેટલું, મહત્ત્વનું બની ગયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બે દિવસીય મુલાકાતને, આ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે. તેઓ આજે રાત્રે 11.45 કલાકે કોલકાતા પહોંચી રહ્યા છે.

શાહ મંગળવારે અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. એવું કહેવામાં આવ્યું છે કે,’ શાહ એરપોર્ટથી સીધા ન્યૂ ટાઉનની હોટેલ જશે, અને રાત્રી વિશ્રામ ત્યાં કરશે. તેમના કાર્યક્રમો બીજા દિવસે સવારે 11:30 વાગ્યે શરૂ થઈ જશે. તે પહેલા કાલીઘાટ મંદિરમાં પૂજા કરવા જશે. આ પછી, અમે બપોરના ભોજન માટે, હોટેલ પરત ફરીશું અને ત્યાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક થશે.”

ગૃહમંત્રી નેશનલ લાઇબ્રેરીમાં એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. અહીં પાર્ટીના આઈટી સેલની બેઠક યોજાવાની છે. ત્યારપછી હોટલમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે બીજી બેઠક યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે,” રાજ્યના દરેક મોટા નેતા તેમાં ભાગ લેશે. સાંજે તેઓ દિલ્હી જવા રવાના થશે. એક મહિનામાં અમિત શાહની બંગાળની આ બીજી મુલાકાત છે.”

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / મુકુંદ / માધવી

You Might Also Like

રાયબરેલીમાં એક યુવાનની હત્યા પર ખડગે અને રાહુલ ગાંધીએ, સંયુક્ત નિવેદન બહાર પાડીને આ ઘટનાને માનવતા પર કલંક ગણાવી
ભારતને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ગણાવતા, કેનેડિયન અનુભવીએ અમેરિકાને આર્થિક સંઘર્ષ ટાળવાની સલાહ આપી
વડાપ્રધાન મોદી, લાઓસની બે દિવસની મુલાકાતે રવાના થયા | BulletsIn
વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડી, આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે
ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજી ફગાવી, પાંચ અન્યને જામીન મળ્યા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અદાણી ગ્રીને સોલર એનર્જી કોર્પો.સાથે 8000 મેગાવોટના સમગ્ર ઉત્પાદનને સાંકળતા ટેન્ડર માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપ્પન કર્યું
Next Article કતારગામ GIDC વિસ્તારમાં ગેસ રિ-ફિલિંગમાં બ્લાસ્ટ થતાં એક બાળક સહિત ચાર લોકો ઘાયલ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?