• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > દુધાળા ગામે સૌપ્રથમ દસ-દિવસીય જળ ઉત્સવ શુભારંભ
Regional

દુધાળા ગામે સૌપ્રથમ દસ-દિવસીય જળ ઉત્સવ શુભારંભ

CliQ INDIA
Last updated: November 17, 2023 4:30 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE
First ten-day water festival begins at Dudhala village

અમરેલી/અમદાવાદ,17 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો વિસ્તાર એટલે ખારાશવાળો સૂકો પટ. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અહીંના લોકોની પાણીની કુદરતી અછતની તકલીફ દૂર કરવા રાજ્ય સરકારે જળસંચયની અનેકવિધ પહેલ હાથ ધરી છે. આવી જ એક અદ્ભુત પહેલ એટલે દુધાળા ગામે આયોજિત ગુજરાતનો સૌપ્રથમ દસ-દિવસીય જળ ઉત્સવ, જેનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને સાથી મંત્રીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો.

ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત જળ ઉત્સવ અંતર્ગત લોકમેળા, વોટર સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો,ટેન્ટ સિટી, હોર્સ શૉ, બર્ડ પાર્ક જેવા વિવિધ આકર્ષણો સહેલાણીઓ માટે ખૂબ મજાના બની રહેશે. વળી, આ ઉત્સવ થકી જળસંરક્ષણ અંગે મોટા પાયે જનજાગૃતિ પણ ફેલાશે. મુલાકાત જરૂર લેશો.

દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા લોકભાગીદારીથી નદીને ઊંડી અને પહોળી કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે. નદીની 25 કિ.મી લંબાઈમાં 15 કિ.મીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સાથે જ, ચેકડેમોના કામ પણ પ્રગતિ હેઠળ છે. જળસંરક્ષણના આ કાર્યો આ સમગ્ર વિસ્તારને જળસમૃદ્ધ બનાવશે.

જળની અગત્યતાને સુપેરે જાણીને માનનીય પ્રધાનમંત્રીએ દેશવાસીઓને અમૃત સરોવરોના નિર્માણનું દૂરંદેશીપૂર્ણ આહવાન કર્યું છે, જેને ઝીલી લઈને ગુજરાત સરકારે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કર્યું છે. આજના આ અવસરે, પાણીને પરમેશ્વરના પ્રસાદની જેમ વાપરીને તેના સંરક્ષણનો ખાસ અનુરોધ આપ સૌને કરું છું.

હિન્દુસ્થાન સમાચાર/

You Might Also Like

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, 3 દિવસ ગુજરાતની મુલાકાતે
વડોદરા નજીક ભાયલીમાં ઇન્ટરનેશનલ સ્કૂલ અને એક બંગલામાં લાખોની ચોરી
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના વડોદરા જિલ્લામાં ગામે ગામ વધામણા
વન્યજીવોના રક્ષણ માટે વન વિભાગની કડક કાર્યવાહી
મંત્રી પ્રવિણ માળીએ મહેસાણા મહાનગરપાલિકાના આઈકોનિક રોડની લીધી મુલાકાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હી-એનસીઆર ની હવામાં કોઈ સુધારો નહીં, શ્વાસ લેવામાં સમસ્યા યથાવત
Next Article સલમાન ની ફિલ્મ 'ટાઈગર-3'એ પાંચમા દિવસે 18.5 કરોડની કમાણી કરી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?