• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > દિવાળી પર્વે વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે વૈદિક ચોપડાપૂજન અને 2100 વાનગીનો અન્નકૂટોત્સવ ઉજવાયો
Regional

દિવાળી પર્વે વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે વૈદિક ચોપડાપૂજન અને 2100 વાનગીનો અન્નકૂટોત્સવ ઉજવાયો

CliQ INDIA
Last updated: November 14, 2023 1:00 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

વલસાડ, 13 નવેમ્બર(હિ. સ.)-વલસાડના તિથલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીના શુભ દિવસે એટલે કે, સવંત 2079 આસો વદ અમાસની મંગલતિથીએ સનાતન હિન્દુ ધર્મના પરમ પવિત્ર પર્વ શારદા પૂજન એટલેચોપડાપૂજન વિધિ વૈદિક રીતે સંપન્ન થઈ હતી. જ્યારે સોમવારે મંદિરમાં 2100 વાનગીનો અન્નકૂટોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. દિવાળીના પાવન પર્વે વલસાડની વિવિધ પેઢીઓ, વેપારીઓ, ધંધાદારીઓ, વિદ્યાર્થીઓના ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ મહાપૂજા વિધિમાં સદગૃહસ્થો ભક્તિભાવથી જોડાયા હતા. આ પર્વ છેલ્લા ૨૫ વર્ષથી અહીં ઉજવાય છે અને આવતુ વર્ષમાં તિથલ સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પુરા થઈ રહ્યા છે જે સમગ્ર વર્ષ દરમિયાન રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવાશે. આ પર્વે મંદિરના સમગ્ર પરિસરને દીપમાળા, રંગોળી અને ફુલહારથી સજાવવામાં આવ્યું હતું.

ચોપડા પૂજનના અંતે તિથલ સ્વામીનારાયણ મંદિરના કોઠારી પૂજય વિવેકસ્વરૂપ સ્વામીએ દિવાળી અને નવા વર્ષની દરેકને શુભેચ્છાઓ આપી આશીર્વાદ પાઠવ્યા હતા. જેમાં તેઓએ દરેકનો વ્યવહાર સુધરે, જીવનમાં નૈતિકતા આવે અને દરેકના ચોપડા પવિત્ર અને ચોખ્ખા રહે. વર્ષના અંતે થયેલી ભૂલોને ભૂલી એક નવી શરૂઆત કરવી અને આપણા વ્યક્તિગત જીવનનું પણ નામું માંડવું સાથો સાથ વિશ્વશાંતિ અને વસુધૈવ કુટુંબકમ્ની ભદ્ર ભાવના જીવનમાં લાવી દરેકનું જીવન સુખમય અને આનંદમય બને એવા આશીર્વાદ આપ્યા હતા.દિવાળીના પાવન પર્વ પ્રસંગે મોટી સંખ્યામાં વિદેશથી પણ ભક્ત સમુદાય ઉમટ્યો હતો. આજે તા.13 નવેમ્બરને સોમવારના રોજ સવારે સત્સંગ સભા અને વિવિધ પ્રકારની 2100 વાનગીના અન્નકૂટના દર્શનનો ભક્તજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે

You Might Also Like

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના સહયોગથી, મહાબલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
માંગરોલ તાલુકાના ધામદોડ ગામના ગ્રામવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું
અમરેલી બહુચર્ચિત લેટરકાંડમાં પ્રકરણમાં મોડી રાત્રે એસપીએ ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા | BulletsIn
જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી ૩,૦૮,૪૯૨ બાળકને કૃમિનાશક ગોળી આપવામાં આવી
નીમનળિયા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ કાર્યક્રમ યોજાયો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છત્તીસગઢથી કોંગ્રેસ જઈ રહી છે, ભાજપનું આગમન એટલે રાજ્યનો વિકાસઃ મોદી
Next Article 2030 સુધીમાં 1577 મિલિયન ટન કોલસાનુ, ઉત્પાદન કરવાની યોજના
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?