• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > સ્વચ્છતા હી સેવા: આણંદપર ખાતે લોકનાટક થકી સ્વચ્છતાનો સંદેશ અપાયો
Regional

સ્વચ્છતા હી સેવા: આણંદપર ખાતે લોકનાટક થકી સ્વચ્છતાનો સંદેશ અપાયો

CliQ INDIA
Last updated: October 24, 2023 4:30 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

રાજકોટ/અમદાવાદ,24 ઓકટોબર (હિ.સ.) પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના માર્ગદર્શન હેઠળ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના આણંદપર ગામે અમરનાટ્ય કલા કેન્દ્ર ગ્રુપના દસ કલાકારોએ નાટકની કૃતિ થકી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. સ્વચ્છતાના સાત પગલા લોકનાટક દ્વારા માજના સગળતા વિવિધ પ્રશ્નો દહેજપ્રથા અને ઘરેલુ હિંસાથી થતું પતન, શિક્ષણનું મહત્વ, વ્યસન મુક્તિ સંદેશ સહિતના મુદ્દાઓને આવરીને નાટક ભજવાયું હતું. આ

નાટકમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ સ્વચ્છતા હી સેવા અભિયાન પર ભાર મુકવામાં આવ્યો હતો.

નાટકમાં ભીના અને સુકા કચરાનો યોગ્ય નિકાલ, શૌચાલયનું મહત્વ, તળાવ-કુવા વગેરેમાં ગંદકી ન થાય તે જોવું, જાહેર સ્થળોએ કચરો ન કરવો વગેરે બાબતો સારી રીતે વણી લેવાઇ હતી. આ ઉપરાંત, ભીના કચરાનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે કે ખુલ્લામાં શૌચક્રિયા કરવાથી જીવજંતુ તેમજ રોગચાળો ફેલાતો હોવાનું સમજાવીને આપણા ગામને નિરોગી અને સ્વચ્છ રાખવું એ આપણી સૌની જવાબદારી છે, તે સમજાવવામાં આવ્યું હતું. આ નાટક જોવા ગામના તેમજ આસપાસના ગામોના બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ તેમજ યુવાનોએ ઉત્સાહપુર્વક સામેલ થયા હતા. ગામના ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, આ નાટક દ્વારા ગામના લોકોમાં સ્વચ્છતા અંગે વધુ જાગૃતિ આવશે અને ‘સ્વચ્છ અને સુઘડ ગામ’ બનાવવામાં મદદ મળશે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગામના તમામ ઘરોમાં સ્વચ્છતા જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત આવા કાર્યક્રમો પ્રશંસનીય છે. નોંધનીય છે કે, પરંપરાગત માધ્યમો થકી ગ્રામ્ય સંસ્કૃતિ, લોકકલા અને સાહિત્યને આગળ ધપાવતાં લોક-ડાયરા, પપેટ શો અને નાટકોનું આયોજન કરીને રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ આ કલાને જીવંત રાખવા પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમોમાં કલાકારો મનોરંજન સાથે માહિતીના અભિગમ થકી રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અને વિકાસ કાર્યક્રમોની જાણકારી તેમજ સામાજિક પ્રગતિના સંદેશાઓ ગામેગામ પહોંચાડે છે. રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમોના આયોજનો થકી કલાકારોને તેમની કલા રજુ કરવાનું પ્લેટફોર્મ મળી રહે છે અને તેમને નિયત પુરસ્કાર રકમ પણ આપવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર/

You Might Also Like

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે, મત ગણતરી માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરાયું | BulletsIn
ડીંડરોલ–મામવાડા રોડ મજબૂતીકરણનું રૂ. 425 લાખનું કામ પ્રગતિમાં
સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા નગરજનોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કરાયો
સમી તાલુકાના કચ્છના નાના રણમાં અમરાપુર ગામ નજીક એક દર્દનાક માર્ગ અકસ્માત | BulletsIn
કચ્છમાં કોરિક્રિક સુધી પહોંચી આવેલા 15 પાકિસ્તાની માછીમારો ઝબ્બે, BSF ના પેટ્રોલિંગમાં મળી સફળતા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીએ વિજયાદશમીની શુભેચ્છા પાઠવી
Next Article બોલીવુડની 'પંગા ક્વીન' અભિનેત્રી કંગના રનૌત, દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં રાવણનું દહન કરશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?